ભારતમાં જૈનોનું પ્રસિદ્ધ અને અતિ મહત્ત્વનું તીર્થ– શ્રી શત્રુંજય તીર્થ / પાલીતાણા – પશ્ચિમ ભારતમાં ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે….
આ તીર્થ પણ પ્રાયઃ શાશ્વત મનાય છે. પૂર્વે આ તીર્થ પર અનેકાનેક તીર્થંકર ભગવંતોના દીક્ષા, કેવળ, જ્ઞાન અને મોક્ષ કલ્યાણકો થયાં છે….
રાણકપુરનું મંદિર ‘કળાને ખાતર કળા’ના પાર્થિવ સિદ્ધાંતના બદલે ‘જીવનને ખાતર કળા’ના ઉમદા અને ગંભીર સિદ્ધાંતનું એક શ્રેષ્ઠ દૃષ્ટાંત છે …
આ તીર્થ ઘાણેરાવથી તદ્દન નજીક આશરે પાંચ કિ.મી.ના અંતરે અને સાદડીથી આશરે દસ કિ.મી.ના અંતરે આવેલું છે….
રાજસ્થાનના વિખ્યાત આબુરોડ સ્ટેશનથી 14 માઇલ દૂરતથા ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી થી ૨ કિલોમિટર દૂર કુંભારીયા નામે ગામ છે.
પહાડ પર શ્વેતાંબરોનાં 5 મંદિરો અને ૩ ટેકરીઓ ઉપર ૩ ટૂકો તથા અન્ય દેરીઓ છે. ચાર સુવિધા સંપન્ન ધર્મશાળાઓ તથા ભોજનશાળા છે…
રાજનગર-અમદાવાદ શહેરની નજીક આ સુપ્રસિદ્ધ તીર્થ આવ્યું છે. શેરીસા તીર્થ અમદાવાદથી આશરે 25 કિ.મી.ના અંતરે છે….
ઉજ્જયિની નગરીથી પૂર્વમાં 40 કિ.મી. દૂર મક્ષી સ્ટેશન છે. સ્ટેશનથી અર્ધા માઇલ દૂર મક્ષી ગામ છે, અહીં મક્ષીજી પાર્શ્વનાથજીનું વિશાળ ગગનચુંબી ભવ્ય દેરાસર છે.