નક્શા (Maps)2020-10-02T07:02:30+00:00
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી એટલે ભારતભરના તમામ શ્વેતાંબર જૈન સંઘોનું પ્રતિનિધિત્વ કરતી જાજરમાન સંસ્થા ! આ નામ કેાઇ વ્યક્તિ વિશેષના નામ ઉપરથી નથી પડ્યું પરંતુ શ્રી સંઘનું નામ અને કામ સદાય આનંદકારી અને કલ્યાણકારી જ હોય તથા શ્રીસંઘમાં સદૈવ આંનદ અને કલ્યાણ વ્યાપેલા રહે એવા ભાવથી આંનદ અને કલ્યાણ એ બે શબ્દોના જોડાણપૂર્વક આ નામ અસ્તિત્વમાં આવ્યું છે.
શેઠ આણંદજી કલ્યાણજી
૨૫, વસંતકુંજ,
નવા શારદામંદિર રોડ.
પોસ્ટ બોક્સ નંબર ૧૨૦૧૦,
પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
ગુજરાત ભારત.
ફોન : +૯૧ ૭૯ ૨૬૬૪૪૫૦૨, ૨૬૬૦૮૨૪૪, ૨૬૬૦૮૨૫૫
ફેક્સ : +૯૧ ૭૯ ૨૬૬૦૦૩૫૪
Email: shree_sangh@yahoo.com
© શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ - All rights reserved.