અમદાવાદ ખાતેના દેરાસરો તથા સંસ્થાઓનો વહીવટ

ક્રમ સંસ્થા સ્થળ
(1) શ્રીચિંતામણી પાર્શ્વનાથ દેરાસર વાઘણપોળ (ઝવેરીવાડ)
(2) આદીશ્વર ભગવાનનું દેરાસર વાઘણપોળ (ઝવેરીવાડ)
(3) અજિતનાથ ભગવાનનું દેરાસર વાઘણપોળ (ઝવેરીવાડ)
(4) મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર વાઘણપોળ (ઝવેરીવાડ)
(5) શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ઘી કાંટા રોડ
(6) અષ્ટાપદજીનું દેરાસર દોશીવાડાની પોળ
(7) આદીશ્વર ભગવાનનું દેરાસર (આણંદજી કલ્યાણજી બ્લોક) જમાલપુર
(8) ચક્રેશ્વરી માતાની દેરી વાઘણપોળ (ઝવેરીવાડ)
(9) ઉજમફઇબા ટ્રસ્ટ વાઘણપોળ (ઝવેરીવાડ)
(10) વિજય કમલ દેવ જ્ઞાનશાળા ટ્રસ્ટ વાઘણપોળ (ઝવેરીવાડ)
(11) શાંતિસાગર જૈન ટ્રસ્ટ(ઉપાશ્રય) દેવશાનો પાડો