આણંદજી કલ્યાણજી પેઢી હસ્તકના તીર્થોમાં ચાલતા વિકાસકાર્યો તથા સર્વસાધારણ માટેની વિવિધ યોજનાઓ ઘડવામાં આવી છે. એની વિગતવાર માહિતી માટે પેઢીના મુખ્ય કાર્યાલય અથવા સંબંધિત તીર્થની પેઢીનો સંપર્ક કરવા વિનમ્ર વિનંતી છે.
આપનો નાનકડો સહયોગ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરવામાં નિમિત બની જશે અને તીર્થ વિકાસ દ્વારા જિનશાસનની યત્કિંચિત્ સેવા કરવાનો અપૂર્વ અવસર પ્રાપ્ત થશે..