અન્ય પ્રવૃત્તિઓ/

Other Activities

તીર્થોમાં ચાલતા કાર્યો

ગિરનારજી

જય તળેટીની નવ દેરી ઘડવાનું કામ ચાલી રહેલ છે.

શ્રી દિક્ષા કલ્યાણની દેરી અને શ્રી કેવળજ્ઞાન કલ્યાણકની દેરીના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થયેલ છે.

ગિરનારજી ઉપર શ્રી કુમારપાળ જિનાલય અને શ્રી સંગ્રામ સોની જિનાલયના જિર્ણોદ્ધારનું કામ ચાલુ છે.

કુંભારિયાજી

શ્રી માણિભદ્રવીર દેરી અને શ્રી અંબિકાદેવીની દેરીનું નિર્માણ ચાલી રહેલ છે. છજા સુધીનું કામ થયેલ છે.

મૂછાળા મહાવીર

ભમતીની દેરીઓ અને રંગમંડપના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલી રહેલ છે.

વિશિષ્ટ સહયોગ

(1) શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી, સમ્મેત શિખર

(2) શ્રી શૌરીપુર જૈન તીર્થ ટ્રસ્ટ, શૌરીપુર

(3) શ્રી હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ, અમદાવાદ

(4) શ્રી ઉમતા જૈન શ્વે. મૂ. પૂ. સંઘ- ઉમતા

આ સંઘોને જીર્ણોદ્ધાર માટે શેઠ આણંદજી કલ્યાણજી તરફથી વિશિષ્ટ સહયોગ આપવામાં આવ્યો હતો.