સમાચાર /

News

દાદાના શિખરે ઘ્વજારોહણ


વિ.સં. ૨૦૭૫,વૈશાખ વદ– ૬(બીજી), શનિવાર, તા.૨૫-૫-૧૯ના દિવસે સવારે મંગળમૂહુર્તે
શ્રી શત્રુંજય મહાતીર્થ શણગાર શ્રી આદીનાથદાદાના મુખ્ય જિનાલયના શિખર ઉપર પ્રતિષ્ઠા વર્ષગાંઠ સાલગીરી નિમિત્તે ઘ્વજારોહણ થશે.
લાભાર્થી પરિવાર
શ્રી પારેખ ધુડીબેન ટીલચંદભાઇ પરિવાર : મુંબઇ
આપ સહુને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.