વિશેષ માહીતી

તીર્થમા ઉપાશ્રયની સગવડતા નથી. સાધુ-સાધ્વીજી પધારે ત્યારે દેરાસર પાસેની ધર્મશાળામાં બિરાજે છે.

મક્ષીજી તીર્થની આજુબાજુ આવેલ તીર્થોમાં
મક્ષીજીથી દેવાસ 34 કી.મી.
  ઇન્દોર 70 કી.મી.
  ઉજ્જૈન 40 કી.મી.
  માતમોર શીવપુર 100 કી.મી.
  નાગેશ્વર પાર્શ્વનાથજી 120 કી.મી.
  ભક્તામર તીર્થ ધાર 140 કી.મી.
  અમીઝરા પાર્શ્વનાથ
  ભોપાવર 180 કી.મી.
  મોહનખેડા 200 કી.મી.
  લક્ષ્મણીજી 250 કી.મી.
અમદાવાદથી મક્ષીજી 500 કી.મી. દૂર આવેલ છે.