પ્રસંગો

પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક પોષ વદ-10

પાર્શ્વનાથ પ્રભુની દીક્ષા કલ્યાણક પોષ વદ-11

આ દિવસોમાં અઠ્ઠમ તપની આરાધના કરવામાં આવે છે તથા દસમ અને અગીયારસે સ્વામીવાત્સલ્ય પણ રાખવામાં આવે છે. પોષ-10 ના દિવસે દર વર્ષે શાંતિસ્નાત્ર રાખવામાં આવે છે તથા જન્મકલ્યાણકના આ દિવસે નવી ધજા ચઢાવવામાં આવે છે જે વૈશાખ સુદ-8ના દિવસે ફરીથી બદલવામાં આવે છે.