તીર્થની વર્ષગાંઠ વૈશાખ સુદ-8ના દિવસે મુખ્ય દેરાસર ઉપર ધજા ચઢાવવા પૂર્વક ઉજવવામાં આવે છે.