વિશેષ માહીતી

ઉપાશ્રય સાઘુ મ.સા. માટે તથા સાધ્વીજી મ.સા.ને ઉતરવા માટે રૂમોની સગવડતા છે.
એરપોર્ટ નજીકનું એરપોર્ટ અમદાવાદ છે.
અમદાવાદથી શેરીસા તીર્થનું અંતર 40 કી.મી.
નજીકના તીર્થ સ્થળો  
પાનસર 14 કિ.મી. ફોન નં. 02764-288240 / 288402
વામજ 10 કિ.મી. ફોન નં. 02764 250126
પંચકૈવલ્યધામ(ઓગણજ) 12 કિ.મી. ફોન નં. 02717-244172
ભોયણી 42 કિ.મી. ફોન નં. 02715-250204
રાંતેજ 60 કિ.મી. ફોન નં. 02734-267320
ઉઘરોજ 40 કિ.મી. ફોન નં. 02715-241164
જયત્રિભુવન તીર્થ-નંદાસણ 25 કિ.મી. ફોન નં. 02764-273265