સમયપત્રક

પરોઢીયે દેરાસર ખોલવાનો સમય સવારે 5-30 કલાકે
રાત્રે દેરાસર માંગલિક કરવાનો સમય રાત્રે 8-45 કલાકે
બેસતો મહિનો, પૂનમ તેમજ રવિવારે
માંગલિકનો સમય રાત્રે 9-00 કલાકે
મૂળનાયક પ્રભુજીનાપ્રક્ષાલનો સમય સવારે 9-30 કલાકે
પ્રભુજીની પૂજાનો સમય સવારે 9-50 કલાકે
પ્રભુજીની આંગી સાંજે 4-30 કલાકે
પ્રભુજીની આરતીતથા મંગળદીવો રાત્રે 8-15થી 8-30 કલાકે
ઘી બોલીનો દર રૂા. 5/- એક મણના