તીર્થની યોજનાઓ

રૂા.5,00,000- આપનારદાતાના નામથી ધર્મશાળામાં થનાર ઓફીસનું નામકરણ થશે

રૂા.3,00,000-આપનારદાતાના નામથી ધર્મશાળાની નીચેની ઉપાશ્રય વીંગનું નામકરણ થશે

રૂા.2,00,000-આપનારદાતાના નામ દરેક એટેચ બાથરૂમ સાથેની સગવડતાવાળા

રૂમ ઉપર તક્તીમાં લખવામાં આવશે.(નવ રૂમ બાકી છે)

કાયમી તિથિઓ
શ્રી સર્વસાધારણ 5,000/-
શ્રી દેરાસર સાધારણ 3,000/-
શ્રી આંગી 2,500/-
શ્રી ઉકાળેલા પાણી 1,111/-
શ્રી અખંડ દીવો 1,100/-