સમયપત્રક

 

દેરાસર ખોલવાનો સમય સવારે 6-15 કલાકે
પ્રક્ષાલનો સમય સવારે 9-30 કલાકે
દાદાની પૂજાનો સમય સવારે 10-થી સાંજે 4-કલાક સુધી આરતી અને મંગળદીપકનો સમય સવારે 10-30 કલાકે
આંગી ચડાવવાનો સમય સાંજે 4-00 કલાકે
સાંજે ભાવનાનો સમય સાંજે 7-30 કલાકે
આરતી અને મંગળદીપકનો સમય સાંજે 8-15 કલાકે
દેરાસર માંગલીક કરવાનો સમય રાત્રે 8-30 કલાકે
ધી બોલીનો દર રૂા. 5/- એક મણના