પ્રસંગો

મૂળનાયક શ્રીઅજીતનાથ ભગવાનની વર્ષગાંઠ દિવસ આસો સુદ-10 (દશેરા)
તીર્થનો વિશિષ્ટ પર્વ આસો સુદ-10(દશેરા) ધજાનો દિવસ
અજીતનાથ ભગવાનની કલ્યાણકની વિગત  
ચ્યવન કલ્યાણક વૈશાખ સુદ-13 રોહિણી નક્ષત્ર અયોધ્યા
જન્મ કલ્યાણક મહા સુદ-8 રોહિણી નક્ષત્ર અયોધ્યા
દિક્ષા કલ્યાણક મહા સુદ-9 રોહિણી નક્ષત્ર અયોધ્યા
કેવળજ્ઞાન કલ્યાણક પોષ સુદ-5 મૃગશીર્ષ નક્ષત્ર અયોધ્યા
નિર્વાણ કલ્યાણક ચૈત્ર સુદ-5 મૃગશીર્ષ નક્ષત્ર અયોધ્યા