સમયપત્રક

દેરાસર ખોલવાનો સમય સવારે 06-30 કલાકે
મેઇન દેરાસરમાં પ્રક્ષાલ પૂજા સવારે 09-30 કલાકે
બીજા દેરાસરમાં પ્રક્ષાલ પૂજા સવારે 08-00 કલાકે
આંગી સાંજે 04-00 કલાક પછી
ભાવના અનુકૂળતા પ્રમાણે ભણાવાય છે.
ધી બોલીનો દર રૂા. 5/- એક મણના
આરતી સાંજે સાંજે 07-30 કલાકે
મંગળ દીવો સાંજે 07-35 કલાકે
દેરાસર માંગલિક કરવાનો સમય સાંજે 08-00 કલાકે