નજીકના તીર્થ સ્થળો
એરપોર્ટ નજીકનું એરપોર્ટ ઉદયપુર- 112 કિ.મી.
શહેર નજીકનું શહેર ઘાણેરાવ 5 કિ.મી.
રેલ્વેસ્ટેશન નજીકનું રેલ્વેસ્ટેશન 50 કિ.મી.
અમદાવાદથી મૂછાળા મહાવીરનું અંતર હિંમતનગર, શામળાજી, કેશરિયાજી, ઉદયપુર, રાણકપુર થઇને 400 કિ.મી. સડક માર્ગે
નજીકના તીર્થો

રાણકપુર-21 કિ.મી.,

રાદડી-15 કિ.મી.,

ઘાણેરાવ(કીર્તિસ્તંભ) 5 કિ.મી.,

વરકાણા- 35 કિ.મી.

નાડોલ-16 કિ.મી.

 

મૂછાળા મહાવીર પહોચવા માટે ઉદયપુરથી બસો તથા ટેક્સી અને સાદડી તથા ઘાણેરાવથી જીપ, રિક્ષા વગેરે મળી રહે છે.