ધર્મશાળા તથા ભોજનશાળા

ધર્મશાળા 7 રૂમ એટેચ સંડાસ, બાથરૂમવાળી છે. એક હોલ અને ત્રણ કોમન રૂમની સુવિધા છે. 100 યાત્રીકની કેપેસીટી છે તેમ છતાં યાત્રીક વધુ હોયતો ભોજનહોલ તથા ઉપાશ્રયમાં ગાદલા-ગોદડા આપીને સગવડ સાચવી શકાય છે.
ભોજનશાળા ધાણેરાવ શ્રીસંઘ સંચાલીત ભોજનાશળા છે. જેમાં સવારે નૌકારશી તેમજ બપોરે અને સાંજે ભોજન અપાય છે.