સમયપત્રક

દેરાસરનુ સમય પ્રત્રક

દેરાસર ખોલવાનો સમય ઉનાળામાં સવારે 6-00 કલાકે/ શિયાળામાં 6-30 કલાકે
પ્રક્ષાલનો સમય ઉનાળામાં સવારે 9-00 કલાકે/ શિયાળામાં 9-30 કલાકે
આરતી અને મંગળદિવાનો સમય સવારે 11-00 કલાકે
આંગી ચડાવવાનો સમય સાંજે 4-00 કલાકે
સાંજે ભાવનાનો સમય યાત્રીકની ભાવના હોયતો ભાવના રાખવામાં આવે છે. તૈયારી સંઘ કે યાત્રીક તરફથી કરવામાં આવે છે.
આરતી અને મંગળદિવાનો સમય સાંજે 7-00 કલાકે
દેરાસર માંગલીક કરવાનો સમય ઉનાળામાં રાત્રે 8-30 કલાકે/શિયાળામાં 8-00 કલાકે
ધી બોલીનો દર રૂા. 5/- એક મણના