દેરાસરની ભવ્યતા

દેરાસરની ભવ્યતા

દૈદીપ્યમાન દેરાસરના દર્શન (દેવનું વિમાન જાણે ઉતર્યું!)

દૈદીપ્યમાન દેરાસરના દર્શન (દેવનું વિમાન જાણે ઉતર્યું!)

શિલ્પના શાસ્ત્રો અહીં જીવંત થયા છે!

શિલ્પના શાસ્ત્રો અહીં જીવંત થયા છે!

મંગલમય કળશના પ્રતીકથી સુસ્વાગતમ

મંગલમય કળશના પ્રતીકથી સુસ્વાગતમ

છતમાં કળાની બારીકાઇ સાથેનો વિસ્તાર

છતમાં કળાની બારીકાઇ સાથેનો વિસ્તાર

છતમાં ઝળૂંબતું કળાનું ઝુમખું

છતમાં ઝળૂંબતું કળાનું ઝુમખું

સ્તંભો-તોરણો વચ્ચે દાદાનો દરબાર-૧

સ્તંભો-તોરણો વચ્ચે દાદાનો દરબાર-૧

સ્તંભો-તોરણો વચ્ચે દાદાનો દરબાર-૨

સ્તંભો-તોરણો વચ્ચે દાદાનો દરબાર-૨

તોરણની બારીક કળાનો અહેસાસ

તોરણની બારીક કળાનો અહેસાસ

નિત્યનૂતન ભાસતી મુદ્રાઓ અને ભાવાભિવ્યક્તિ

નિત્યનૂતન ભાસતી મુદ્રાઓ અને ભાવાભિવ્યક્તિ

દ્વારપાળ- દિગ્પાલ

દ્વારપાળ- દિગ્પાલ

કલ્પવલ્લી આકાર લે છે ‘ૐ’ નો

કલ્પવલ્લી આકાર લે છે ‘ૐ’ નો

અહીં પરમશાંતિનો અહેસાસ છે!

અહીં પરમશાંતિનો અહેસાસ છે!

વૃક્ષો રચે છે તોરણ અહીં જિનાલયે

વૃક્ષો રચે છે તોરણ અહીં જિનાલયે

સોહામણા શિખરની ભવ્યતા

સોહામણા શિખરની ભવ્યતા

અભૂતપૂર્વ માંડણી અને બાંધણી

અભૂતપૂર્વ માંડણી અને બાંધણી

છતની કળાનું સ્તંભો સાથેનું વિહંગમ દ્રશ્ય

છતની કળાનું સ્તંભો સાથેનું વિહંગમ દ્રશ્ય

પંચ શરીરધારી આકૃતિ (પાંચ ઇન્દ્રિયોના પ્રતીકરૂપે)

પંચ શરીરધારી આકૃતિ (પાંચ ઇન્દ્રિયોના પ્રતીકરૂપે)

સ્તંભોનું ઉપવન કે સ્વર્ગ !

સ્તંભોનું ઉપવન કે સ્વર્ગ !

આરસમાં અંકિત શત્રુંજયનો પટ્ટ

આરસમાં અંકિત શત્રુંજયનો પટ્ટ

પત્થરમાં કોરાયેલા અંકનો

પત્થરમાં કોરાયેલા અંકનો

કેવો દીપે છે દરબાર!

કેવો દીપે છે દરબાર!

ઝરૂખાઓની ભવ્યતા

ઝરૂખાઓની ભવ્યતા