ધર્મશાળા તથા ભોજનશાળા

આરાધના ભવન –ઉપાશ્રય

1).સરદારમલજી વનેચંદજી બાફના આરાધના ભવન (જુની ધર્મશાળા)

ધર્મશાળાઓ

1).શેઠ જમનાભાઇ ભગુભાઇ ઘર્મશાળા ૧૨ રૂમો

2).શેઠ કસ્તુરભાઇ લાલભાઇ ઘર્મશાળા ૨૧ રૂમ તથા ૫ હોલ

3).શેઠ શ્રીમતી શાંતીબાઇ દેવરાજજી બાફના ઘર્મશાળા ૬ રૂમો

4).શ્રીમતી ચંપાબાઇ પુખરાજજી અતિથિ-ભવન (વિશ્રાંતિગૃહ)

5).સાદડી નિવાસી. શેઠ ફુલચંદજી ફૌજમલજી મંદુ સુંદેશા પરિવાર :- રસોડા-ગૃહ (જુની ધર્મશાળા)

6).સાદડી નિવાસી સ્વ. શેઠ શ્રી મૂલચંદજી રૂપચંદજી સોલંકી :- ભોજન ગૃહ (જુની ધર્મશાળા)

ભોજનશાળા તથા નવકારશી ગૃહ

1).માતુશ્રી શેષીબાઇ પન્નાલાલજી પીપાણાવાળા-ભોજનશાળા

2).સાદડી નિવાસી સ્વ. શેઠશ્રી મૂલચંદજી રૂપચંદજી સોલંકી ભોજનગૃહ-(જુની ધર્મશાળા)

3).શ્રીમતી કંકુબાઇ નથમલજી રાંકા અલ્પાહાર-ગૃહ

4).માતુશ્રી સ્વ. મગીબાઇ ભીખમચંદજી મરલેચા ભોજનગૃહ-નવકારશી-ગૃહ

5).સાદડી રાજસ્થાન નિવાસી-માતુશ્રી સ્વ. કંચનબાઇ કાલુરામજી નાણાવટી -રસોડા બ્લોક

6).સાદડી નિવાસી શેઠશ્રી ફોજમલજી સુંદેશા પરિવાર - રસોડા ગૃહ

પરબ

1).સ્વ. અશોકજી નગરાજજી રાંકા, રાંકા જ્વેલર્સ, (રાંકા ગ્રુપ પૂના) રાંકા પ્યાઉ ( નેમિનાથ પાણી પરબ)

2).શ્રીમતિ ગુલાબીબાઇ રતનચંદજી શિવરાજજી ધોકા- રતન પ્યાઉ (બગીચા પાસે પરબ)

3). સુપુત્ર સુરેશ,પ્રકાશ, પ્રવિણ સંઘવી ઘાણેરાવ :- પાર્વતી પ્યાઉ, (ઓફિસની બાજુમાં પરબ)

4). શ્રી પદયાત્રા સંઘ સ્મૃતિ વારિ-ગૃહ (ઉકાળેલા પાણીની રૂમ) (જુની ધર્મશાળા ખાતે)

5).જાવંતરાજજી લાલચંદજી જલકેન્દ્ર અને વિશ્રાંતિગૃહ (મુખ્ય મંદિર સામે પરબ તથા વિશ્રાન્તિ ગૃહ)

અન્ય

1).શ્રીમતિ કેસરબાઇ ઝમકલાલજી ગાંધી હસ્તે-હર્ષ રાજેશકુમારજી. રતલામ - S.T.D. રૂમ

2).કીકીબાઇ નિહાલચંદજી શાહ - દવાખાનું

3).શેઠશ્રી નગરાજજી કાલુરામજી પોરવાલ રતનપરિયા ચૌહાન પરિવાર :-પુલિસ ચોકી

4).શ્રેષ્ઠી માંગીલાલજી ચંદનમલજી સંઘવી વિશ્રાંતિ ગૃહ (બસ સ્ટેન્ડ ઉપર)

5). શ્રેષ્ઠી કુંદનમલજી વાલચંદજી તલેસરા પુષ્પ ઉઘાન :-બગીચો

6).સ્વ. રતનબાઇ નગરાજજી રાંકા તથા સ્વ. મહેન્દ્ર નગરાજજી રાંકા- જનરેટર રૂમ

7).લીલાવતીબેન લાલભાઇ સૂચના કેન્દ્ર (સૂચના-કેન્દ્ર)

8). શ્રીમતિ પાનીબાઇ ઝવેરચંદજી કબૂતર ચૌક (કબૂતર-ચણ માટે)