સમયપત્રક

 

દેરાસરખોલવાનો સમય(શિયાળામાં) સવારે 6-30 કલાકે
માંગલીક કરાવાનો સમય (શિયાળામાં) રાત્રે 8-00 કલાકે
દેરાસર ખોલવાનો સમય (ઉનાળામાં) સવારે 6-00 કલાકે
માંગલીક કરવાનો સમય (ઉનાળામાં) રાત્રે 8-30 કલાકે
તા.1 એપ્રીલથી 30 નવેમ્બર સુધીનો સમય તા. 1 ઓક્ટોબર થી 31 માર્ચ સુધીનો સમય
પ્રક્ષાલ પૂજા સવારે 09-00 09-30
બરાસ પૂજા સવારે 09-30 10-00
કેસર પૂજા સવારે 09-35 10-05
ફૂલ પૂજા સવારે 09-40 10-10
મુગટપૂજા સવારે 09-45 10-15
આરતી સવારે 10-00 10-20
મંગળદીપક સવારે 10-05 10-25
આરતી સાંજે 07-30 07-00
મંગળદિપક સાંજે 07-35 07-05
આંગી ચડાવવાનો સમય 4 વાગ્યા પછી ચાંદીના ખોળા ઉપર બાદલા વરખની આંગી કરી ધારણ કરાવવામાં આવે છે.
ભાવનાનો સમય નિયમિત રાત્રિ ભાવના-ભક્તિનું આયોજન નથી પરંતુ ભાવીકની ભાવના હોયતો એનું આયોજન કરી આપવામાંઆવે છે.
ધી બોલીનો દર રૂા. 5/- એક મણના