સમયપત્રક

  ગિરનારજી તળેટી ગામ દેરાસર
દેરાસર ખોલવાનો સમય સવારે 6.00 કલાકે સવારે 5.00 કલાકે સવારે 6.00 કલાકે
પ્રક્ષાલ પૂજાનો સમય સવારે 7.30 કલાકે સવારે 7.30 કલાકે સવારે 7.30 કલાકે
સવારના આરતી-મંગળદિવો સર્વ પૂજા પત્યા બાદ બોલી બોલાય બોલી બોલાય
સાંજના આરતી-મંગળદિવો સાંજે 7.30 કલાકે સાંજે 7.00 કલાકે સાંજે 7.30 કલાકે
માંગલીકનો સમય રાત્રે 8.00 કલાકે રાત્રે 9.00 કલાકે રાત્રે 9.00 કલાકે
આંગી કાયમી તીથી હોયતો - કાયમી તીથી હોયતો
મૂળનાયક પ્રભુની વર્ષગાંઠ વૈશાખ સુદ – 15 વૈશાખ સુદ – 6 મહા સુદ – 5
      મહા સુદ – 10
 ધજા બદલવાનો સમય  કારતક સુદ -15  ચૈત્ર સુદ – 15  મહા સુદ – 5
  વૈશાખ સુદ – 15 ભા. સુદ – 9 મહા સુદ – 10
    વૈશાખ વદ – 6  
ધર્મશાળા નથી 6 બ્લોકની છે. 5 બ્લોકની છે.
ભોજનશાળા નથી નથી નથી
ઉપાશ્રય નથી છે છે
    પરંતુ સાધુ-સાધ્વીજીને
 સગવડ કરી આપવામાં આવે છે.
 
અમદાવાદથી ગિરનારજી તીર્થનુંઅંતર આશરે 350 કી.મી.    
આસપાસના તીર્થો પાટણવાવ, સોમનાથ વિ.    
ઘી બોલીનો દર રૂ।. 5/- એક મણના