પાલીતાણા તીર્થમાં દાનની યોજનાઓ
1. વરસીતપ પારણાભવનની પહેલા માળે ધર્મશાળાઓ માટે દસ રૂમો પૈકી 2 રૂમો અને નીચે ઓફીસના નવ રૂમો પૈકી 8 રૂમો માટે. રૂ।. 1,75,000 રૂમ દીઠ રૂમની બહાર પેઢી નક્કી કરે તે રીતે અને તે સાઈઝની તકતીમાં આદેશ લેનાર દાતાશ્રીનું નામ લખવામાં આવશે.    
2. વરસીતપ પારણાભવન બીમ ઉપર નામ રૂ।. 50,001 રંગમંડપના એક બીમ ઉપર કાયમી ફંડ 6’ x 1’ તકતી (60 અક્ષર)
3. દેરાસર સાધારણ ફંડ રૂ।. 1,11,111 સગારપોળની બહાર ઓટલા ઉપર આરસની તકતીમાં નામ    
4. પાંચ બંગલાની રૂમોની સાર-સંભાળ સંચાલન માટે રૂ।. 51,000 પાંચ બંગલાની ધર્મશાળા ઓફીસની બહારની દિવાલ ઉપર આરસની તકતીમાં નામ લખવામાં આવશે.   નામ પેઢી નક્કી કરે તે રીતે લખવામાં આવશે.
5. ફાગણ સુદ 13ના રોજ ભાતું તથા તે દિવસનું અન્ય ખર્ચ રૂ।. 50,000 સિદ્ધવડ પેઢીના ભાતાના પાલમાં બોર્ડમાં નામ લખાશે. કાયમી ફંડ મૂડી કાયમ રાખી વ્યાજ વાપરવું.
6. ગિરિરાજના મોટા રસ્તે પરબોની સાર-સંભાળ રૂ।. 51,000 તળેટી ભાતાઘરમાં આરસની લગાવેલ તકતીમાં નામ કાયમી ફંડ મૂડી કાયમ રાખી વ્યાજ વાપરવું.
7. ગિરિરાજના રસ્તામાં પગથિયાં રૂ।. 25,000 ગિરિરાજ ઉપર રામપોળ ગેઈટ અંદર છ ગાઉના રસ્તે જવાના દરવાજાની બાજુમાં આરસની તકતીમાં કાયમી ફંડ મૂડી કાયમ રાખી વ્યાજ વાપરવું.
8. ગામના મોટા દેરાસર, ગોડીજી દેરાસર અને જશકુંવર દેરાસરે મૂળનાયક ભગવાનને કાયમી આંગીની રકમ રૂ।. 500 ખાલી હોય તો મળે એક તિથિ માટે વધુમાં વધુ 12 નામની નોંધણી કરવામાં આવે છે.  
9. આદીશ્વર દાદાના તથા અન્ય ભગવાનના પ્રક્ષાલના દૂધ તથા અખંડ દીવાના ઘી માટે પાલીતાણા ખાતે ગૌશાળાનું આયોજન કરેલ છે. રૂ।. 4,000 કાયમી રૂ।.50,000 દૈનિક ખર્ચ પેટે ભાતાઘરમાં માહિતી કેન્દ્રમાં એ દિવસ પુરતુ બોર્ડ ઉપર નામ રાખવામાં આવશે.