પાલીતાણા સ્થિત જૈન ધર્મશાળામાં આવેલ દહેરાસર તથા ભોજનશાળાનું લીસ્ટ
પાલીતાણા તીર્થમાં સ્વતંત્ર તથા ધર્મશાળાઓના પરિસરમાં 68 જેટલા નાના મોટા જૈન દેરાસરો છે. કેટલીક ધર્મશાળાઓમાં ઉપાશ્રયની સગવડતા પણ છે. સ્વતંત્ર ઉપાશ્રયો પણ સારી સંખ્યામાં છે.
અહીંની ભૂમિ ઉપર 125થી વધારે નાની મોટી જૈન ધર્મશાળાઓ છે. કેટલીક તો આધુનિક સગવડતા સંપન્ન વાતાનુકૂલિત તથા લીફ્ટની સગવડતા સાથેની છે. આ ધર્મશાળાઓ જૈન નિયમોના પાલન કરનારા યાત્રિક ભાઇબહેનોને ઉતરવાની-રહેવાની સગવડતા પૂરી પાડે છે. દરેક ધર્મશાળાના નિયમો, નકરાઓ(ભાડુ) તથા આવવા-જવાના નિયમો વગેરે અલગ અલગ હોય છે.
યાત્રિક ભાઇબહેનોની સગવડતા માટે પાલીતાણામાં લગભગ 50 જેટલી જૈન ભોજનશાળાઓ કાર્યરતછે. નિશ્ચિત દરથી આ ભોજનશાળામાં સારી ગુણવત્તાવાળું જૈન ભોજન પરીસવામાં આવે છે. ઘણી ભોજનશાળામાં એકાસણા-બેસણા-આયંબીલની તપશ્ચર્યા કરનારાઓ માટે વિશેષ સગવડતા હોય છે. ઉકાળેલું પાણી પણ ઘણા બધા માટે રાખવામાં આવે છે. કેટલીક ભોજનશાળામાં સવારના ચા પાણીની નાસ્તાની(નવકારશી) વિશેષ સગવડતા હોય છે.
શેઠ આણંદજી કલ્યાણજી – પાલીતાણા (02848) 252148
પાલીતાણા S.T.D. કોડ (02848)

ધર્મશાળાનું નામદહેરાસરમૂળનાયક નુ નામભોજનશાળાટેલીફોન નંબર
પાંચ બંગલા (શેઠ આણંદજી કલ્યાણજી) -   - 252476
108 જૈન તીર્થદર્શન શ્રી 108 પાર્શ્વનાથ ભગવાન - 252492/242797
હરિવિહાર જૈન ધર્મશાળા   252653
આગમ મંદિર શ્રી ચૈામુખજી 252195
સૌધર્મ નિવાસ જૈનધર્મશાળા શ્રી નાકોડા પાર્શ્વનાથ 252333
અંકીબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી મુનિસુવ્રતસ્વામી - 252603
સોના-રૂપા જૈન ધર્મશાળા -   - 252376
અમૃરતીર્થ આરાધના ભવન   - 242407
સૂર્યકમલ જૈન ધર્મશાળા   242349
આનંદભુવન જૈન ધર્મશાળા    252562 
સુરાણીભુવન જૈન ધર્મશાળા    252631 
આયંબીલ ભુવન જૈન ધર્મશાળા    252830 
સીમંધરસ્વામી જૈન ધર્મશાળા  √  શ્રી સીમંઘરસ્વામી ભગવાન 243018 
ઓસવાલ યાત્રિક ભુવન  √  શ્રી આદીનાથ ભગવાન √  252240/251001 
સિધ્ધાચલ જૈન યાત્રિક ભુવાન    √ 
ઓમશાંતિ ધર્મશાળા    √  294121 
સાબરમતી જૈન યાત્રિક ભુવાન  શ્રી મહાવીર સ્વામી 252709 
સાદડી ભુવન  √  શ્રી આદીશ્વર ભગવાન √  252368/242259 
સિધ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ  √  શ્રી આદીશ્વર ભગવાન 252196 
મંડાર ભુવન (ગિરિ.સોસા.)    √  252561 
શત્રુંજ્ય વિહાર જૈન ધર્મશાળા    242129 
ગજેન્દ્ર જૈન ભુવન    252746 
નવલ સંદેશ    243068 
ઘંટાકર્ણ મહાવીર જૈન ટ્રસ્ટ  √    252234/252413 
ગિરિવિહાર  √  શ્રી આદીશ્વર ભગવાન √  252258 
ગિરિરાજ જ્ઞાનમંદિર ટ્રસ્ટ  √    √  253230 
ધનસુખ વિહાર જૈન ધર્મશાળા   
પુરવાઈ જૈન ધર્મશાળા  √    252145 
પંજાબી જૈન ધર્મશાળા  √  શ્રી વાસુપુજ્યસ્વામી ભગવાન 252141 
મૂક્તિનિલય ધર્મશાળા    252165 
દાદાવાડી રાજેન્દ્ર વિહાર  √  શ્રી આદીનાથ ભગવાન √  252248 
દીગંબર જૈન ધર્મશાળા    252547 
દિપાવલી જૈન દર્શન ટ્રસ્ટ    242341 
લુણાવા મંગલભુવન ટ્રસ્ટ  √  શ્રી આદીશ્વર ભગવાન √  252316 
કે.એન.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ    24089 
નરશી નાથા જૈન ધર્મશાળા  √  શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન √  252186 
નંદાભુવન  √  શ્રી સહસ્ત્રફણાપાર્શ્વનાથ 252356/252385 
જેતાવાડા ધર્મશાળા  √  શ્રી આદીશ્વર ભગવાન √  243067 
વિદ્યાવિહાર બાલીભુવન  √  શ્રી સંભવનાથ ભગવાન 252498 
ધાનેરા ભવન  √  શ્રી પાર્શ્વનાથ ભગવાન √  242174 
પીંડવાડાભવન(પ્રેમ વિહાર)    252930 
તખતગઢ મંગલ ભુવન  √  શ્રી આદીશ્વર ભગવાન 252167 
ડીસાવાળી જૈન ધર્મશાળા    252569 
મગન મુલચંદ    252276 
વાવપંથક  √  શ્રી અજીતનાથ ભગવાન √  253253 
લાવણ્ય વિહાર    252578 
ચાંદભુવન    24137 
બ્રહ્મચારી આશ્રમ  √    - 242248 
વર્ધમાન જૈન મંદિર  √  શ્રી સીમંઘરસ્વામી ભગવાન 253898 
યશોવિજયજી જૈન આરાધાના ટ્રસ્ટ  √  શ્રી સંકટહરપાર્શ્વનાથ ભગવાન 242433 
નિત્યચંદ્ર દર્શન  √  શ્રી આદીશ્વર ભગવાન √  252181 
શત્રુંજય દર્શન  √  શ્રી શ્રેયાંસનાથ ભગવાન √  252512 
યતિન્દ્ર ભુવન  √  શ્રી સુમતીનાથ ભગવાન 252237 
વર્ધમાન મહાવીર જૈન રીલીજીયસ  √    √  242275 
જંબુદ્વીપ શ્રી મહાવીરસ્વામી ભગવાન 242022/252307
ભેરૂ વિહાર   242984/252784
ખુશાલભુવન જૈન ધર્મશાળા -   - 252873
ખીમઈબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી શીતલનાથ ભગવાન 253237/242573
ખિવાન્દીભુવન ધર્મશાળા શ્રી આદીશ્વર ભગવાન 252810
ઉમાજીભવન ધર્મશાળા -   - 252625
કંકુબાઈ જૈન ધર્મશાળા(ધર્મશાંતી)   - 252598
કોટાવાળી જૈન ધર્મશાળા -   - 252662
કેશરીયાજી જૈન ધર્મશાળા શ્રી આદીશ્વર ભગવાન 252213
કેશવજી નાયક ચેરીટી ટ્રસ્ટ   242578/252647
ક્નકબેનનું રસોડુ -   - 242578
કચ્છી વિશા ઓશવાલ ભવન શ્રી આદીશ્વર ભગવાન 252137
બનાસકાંઠા જૈન ધર્મશાળા -   252395
એસ.પી.શાહ જૈન ધર્મશાળા -   - 242190
પ્રભવહેમ ગિરિવિહાર   - 251003
પ્રભાગીરી ભવન શ્રી મુનિસુવ્રતસ્વામી - 251213/243020
પરમાર ભવન -   - 252899
કનકરતન વિહાર -   - 251046/252869
પાલનપુર યાત્રિક ભવન -   242666
હાડેચાનગર જૈન ધર્મશાળા    242591/242590 
હિંમતનગર જૈન ધર્મશાળા  √  શ્રી શાંતિનાથ ભગવાન 252549 
હિરા શાંતા જૈન યાત્રિકગૃહ શ્રી મહાવીરસ્વામી ભગવાન 253256
સાંડેરાવ જૈન ધર્મશાળા શ્રી સહસ્ત્રફણાપાર્શ્વનાથ ભગવાન 252344
ખીમ્મત યાત્રિક ભવન શ્રી પાર્શ્વનાથ ભગવાન - 242957/242108
ખેતલાવીર જૈન ધર્મશાળા -   252484
કે.પી.સંઘવી ધર્મશાળા -   252493
પાદરલી ભવન શ્રી કલ્યાણપાર્શ્વનાથ ભગવાન 252486
ભક્તિ વિહાર -   252515
વિશાલ જૈન મ્યુઝીયમ શ્રી આદીશ્વર ભગવાન - 252832
વીસા નીમા -   - 252279
મહારાષ્ટ્ર ભુવન શ્રી આદીશ્વર ભગવાન 252193
બેંગ્લોર ભુવન શ્રી ચંદ્રપ્રભુ સ્વામી - 252389
પન્ના-રૂપા -   - 252391
કચ્છ વાગડ ધર્મશાળા     શ્રી સંભવનાથ ભગવાન   ૨૫૨૪૫૭
ચંદ્ર-દીપક જૈન ધર્મશાળા -   252235
મોક્ષધામ સિધ્ધ શીલા -   - 243027/243214
બાબુ સાહેબ જૈન દેરાસર શ્રી આદીશ્વર ભગવાન - 242973
જીવન નિવાસ -   - 252197
રણશી દેવરાજ -   - 252211
બાબુ પન્નાલાલ -   - 252977
પ્રકાશ ભુવન -   - 252348
ધનાપુરા ધર્મશાળા    252209 
રાજકોટવાળી ધર્મશાળા    253178 
સાંચોરી ભવન  √  શ્રી આદીશ્વર ભગવાન 242276/242344 
ઢઢાભુવન    252453 
વાપીવાલા કાશી કેશર    2522293 
આનંદભુવન(અન્નક્ષેત્ર)    242964 
દેવગીરી આરાધના    243083 
ભિનમાલ ભુવન -   243058
108 મંત્રેશ્ર્વર પાર્શ્ર્વધામ -   - 243367
મોતીસુખીયા ધર્મશાળા શ્રી આદીશ્વર ભગવાન 252177
કૈલાસસ્મૃતિ ધર્મશાળા -   - 252799
હુંડિયા ભવન             શ્રી અજિતનાથ ભગવાન               ૨૫૧૧૨૫
તલાવત ભવન           શ્રી સુમતિનાથ ભગવાન                
વડેચા ભવન              શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન         
27 એકડા જૈન યાત્રિક ભવન શ્રી આદીનાથ ભગવાન - 253399
નંદપ્રભા શ્રી મહાવીર સ્વામી - 253876/243287/223287
ભાઈ-બહેન ધર્મશાળા શ્રી પાર્શ્વનાથ  ભગવાન 212111
મેવાડ ધર્મશાળા   243433
સંભવ લબ્ધિધામ શ્રી સંભવનાથ ભગવાન - 243441
બી.એસ.સંઘવી -   242166
ચેન્નઈ ધર્મશાળા -   242319/242318
થરાદ ધર્મશાળા શ્રી મહાવીર સ્વામી 252854
મોહનબાગ ધર્મશાળા -   251569
અધાઈ શ્રી વાસુપુજ્યસ્વામી 251578
મહુડી ધર્મશાળા -   252178
અદાણીભવન -   242237
રત્નયત્રી ધર્મશાળા (ઝાલાવાડ) શ્રી 102 પ્રતિમાજી 243396
માણીભદ્ર ભાતાઘર મંદિર શ્રી માણિભદ્રવીર - 243199
કલ્યાણ સૌભાગ્ય(જાલોરભવન) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન 212433
બોથરા(કમલમંદિર) ધર્મશાળા શ્રી સીમંઘરસ્વામી ભગવાન 251042
હિંમતવિહાર ધર્મશાળા શ્રી શાંતીનાથ ભગવાન 252549
કસ્તુરધામ (નિલમ વિહાર) શ્રી આદીનાથ ભગવાન 242231
ત્રિલોકદર્શન -   - 242999
કચ્છીભવન શ્રી આદીશ્વર ભગવાન 252145
દક્ષવિહાર -   242388
શંખાકાર દેરાસર/ધર્મશાળા   - 9427047537