સમયપત્રક

શ્રી પવિત્ર શંત્રુજયતીર્થ ઉપર મોટી ટૂંક(મુખ્યટૂંક)માં પૂજ્ય શ્રી આદીશ્વર દાદા(ઋષભદેવ)ના દેરાસરમાં દાદાની પ્રક્ષાલપૂજા આરતીના સમયમાં ઋતુઓ પ્રમાણે ફેરફાર થતો રહે છે જે નીચે દર્શાવ્યા મુજબ છે :

વિગતકારતક સુદ 15 થી મહાવદ 0।।ફાગણ સુદ 1 થી ચૈત્રવદ 0।।વૈશાખ સુદ 1 થી અષાઢ સુદ 14
રામપોળ દરવાજો ખોલવાનો સમય સૂર્યોદય સૂર્યોદય સૂર્યોદય
આંગીના દર્શન સવારે 9.30 સુધી સવારે 9.00 સુધી સવારે 8.30 સુધી
પૂ.આદીશ્વર દાદાની પ્રક્ષાલ પૂજા સવારે 9.50 સવારે 9.20 સવારે 8.50
પૂ.આદીશ્વર દાદાની કેશર પૂજા સવારે 10.50 સવારે 10.20 સવારે 9.50
પૂ.આદીશ્વર દાદાની ફૂલ પૂજા સવારે 11.00 સવારે 10.30 સવારે 10.00
પૂ.આદીશ્વર દાદાની મુગટ પૂજા સવારે 11.10 સવારે 10.40 સવારે 10.10
આરતી-મંગલદીવો (સવારે) સવારે 11.20 સવારે 10.50 સવારે 10.20
લાઈનમાં પૂજા શરૂ સવારે 11.20 સવારે 10.50 સવારે 10.20
પૂ.દાદાજીની આંગી ધારણ કરાવવી સાંજે 3.30 સાંજે 4.00 સાંજે 4.00
આરતી મંગલદીવો સાંજે 4.00 સાંજે 4.30 સાંજે 4.30
રામપોળ દરવાજો બંધ કરવાનો સમય સાંજે 5.00 સાંજે 5.30 સાંજે 5.30